બોલીવુડ ના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી ની તબીયત લથડી. હોસ્પીટલ માં ભર્તી…જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • બોલીવુડ ના ડાન્સ કીંગ મિથુન ચક્રવર્તી ની તબીયત ખરાબ થઈ છે. તેમને હોસ્પીટલ માં દાખલ કરવામાં આવ્યા છે.
  • મસૂરી માં ધ કાશ્મિર ફાઈલ્સ ના શુટીંગ દરમ્યાન ઇન્ફેક્શન ને કારણે બીમાર પડ્યા.
  • ખરાબ તબીયત હોવા છતાં તેમણે શુટીંગ પડતું ન મુક્યું.
  • મિથુન ની તબીયત હાલ ખરાબ છે પરંતુ સુધરી રહી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More