- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂતપૂર્વ પ્રવક્તા મ. ગો. વૈધ નું નિધન થયું. તેઓ 98 વર્ષના હતા.
- તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક ના ગુરુજી સહિત અત્યાર સુધીના તમામ સત્સંગ ચાલકો સાથે કામ કર્યું હતું
- 1943 તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સ્વયંસેવક હતા
- વર્ષ 1978 માં તેઓ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય બન્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ભૂતપૂર્વ પ્રવક્તા મ. ગો. વૈદ્ય નું નિધન થયું.


Leave a Reply