પશ્ચિમ બંગાળ માં મમતા સાથે છેડો ફાડતા વેંત આ નેતા ને મળી ઝેડ કેટેગરી ની સુરક્ષા. છે જીવ નું જોખમ. શું આ નેતા ભાજપ માં જશે. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલમાંથી રાજીનામાના એક દિવસ બાદ જ શુભેંદુ અધિકારીને કેન્દ્ર તરફથી Z કેટેગરીની સુરક્ષા આપવાની નિર્ણય લેવામાં આવ્યો છે.
  • તેમને બુલેટપ્રૂફ ગાડી પણ મળશે. બંગાળની બહાર તેમને Y+ સિક્યોરિટી કવર મળશે.
  • મમતાની નજીકના શુભેંદુએ બુધવારે ધારાસભ્ય અને ગુરુવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.એવી અટકળો છે કે આ દરમિયાન શુભેંદુ ભાજપમાં જોડાઇ શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More