313
Join Our WhatsApp Community
અમેરિકાના ઝૂ માં રહેલા ત્રણ પહાડી દીપડાને કોરોના નો ચેપ લાગ્યો છે
આ ત્રણેય દીપડા લુઇસ વિલે ઝૂ માં આવેલા છે
અમેરિકાના પશુ વિભાગે આ સમાચારની જાણકારી આપે છે
પશુ સંગ્રહાલયને શંકા છે કે કોઈ સ્ટાફ મેમ્બર થી આ પશુઓને કોરોના થયો છે
You Might Be Interested In
