સાવધાન!! મુંબઈ શહેરમાં ફરી રાત્રિ કરફ્યુ લાગી શકે છે. પાલિકાએ રાજ્ય સરકારને પ્રસ્તાવ પાઠવ્યો. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • મુંબઈના બાંદ્રા વિસ્તારમાં મહાનગરપાલિકાએ નાઇટ ક્લબમાં દરોડો પાડ્યો, ત્યાં કોઈએ માસ્ક નહોતું પહેર્યું..
  • મહાનગર પાલિકા આયુકત એ કહ્યું છે કે આગામી 15 દિવસમાં નાઈટ પાર્ટી વાળા નહીં સુધરે તો મુંબઈ શહેરમાં રાત્રી કર્ફ્યુ આવશે
  • આ માટે રાજ્ય સરકારને પ્રસ્તાવ મોકલી દેવાયો છે
  • રાત્રી કર્ફ્યુ રાત્રે ૧૧ થી સવારે છ દરમિયાન હશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More