199
Join Our WhatsApp Community
- ગત સપ્તાહે વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક ની પદવી પામેલા અને ઈનામ માં ૭ કરોડ જીતાવા એવા રણજીતસિંહ ડિસલે ને કોરોના થયો છે
- રણજીતસિંહે જાણકારી આપી છે કે તેમને અને તેમના ધર્મ પત્ની ને કોરોના થયો છે
- તેઓ સોલાપુરમાં રહે છે અને ગ્રામીણ શાળામાં બાળકોને ભણાવે છે
- રણજીતસિંહ નો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો
You Might Be Interested In