199
Join Our WhatsApp Community
- ભારતમાં કોરોનાનું જોર ઘટ્યું, 24 કલાકમાં 31,521 નવા કેસ, 412 દર્દીનાં મોત.
- દેશમાં કોરોનાના કેસોની સંખ્યા 98 લાખની નજીક, હાલ 3,72,293 એક્ટિવ કેસો.
- દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 97,67,372 થઈ ગઈ .
- દેશમાં 24 કલાકમાં કોરોનાના 9,22,959 ટેસ્ટ કરાયા.
- દેશમાં અત્યાર સુધી કુલ 15,07,59,726 ટેસ્ટ કરાયા.
You Might Be Interested In