216
Join Our WhatsApp Community
ચામુંડા દેવી મંદિર એ હિમાચલ પ્રદેશ કાંગરા જિલ્લાના પાલમપુરથી 10 કિલોમીટર દૂર સ્થિત છે અને આ સ્થળ તેની રમણીય સુંદરતા માટે જાણીતું છે. ચામુંડા દેવી મંદિર મુખ્યત્વે માતા કાલીને સમર્પિત છે. માતા કાલી શક્તિ અને વિનાશની દેવી છે. અસુર ચંડ-મૂંડનામના સંહારને કારણે માતાને ચામુંડા કહેવાય છે. ચામુંડા દેવીને હિમાચલમાં માતા દેવી તરીકે ગણવામાં આવે છે. ચામુંડા દેવી મંદિર શક્તિના 51 શક્તિપીઠોમાંનું એક છે.
You Might Be Interested In