206
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યુઝ
કંગના રનોટ એ તેના ભાઈ ના લગ્નમાં 45 લાખ રૂપિયાની જ્વેલરી અને ૧૬ લાખ રૂપિયા માં બનેલો લેંઘો પહેર્યો હતો. કંગના ના ભાઈ અક્ષત ના લગ્ન રીતુ સાથે થઈ રહ્યા છે. આ લગ્ન ઉદયપુર ખાતે શાહી રીતે થયા હતા. કંગનાએ પોતાના સુંદર કપડાની ફોટોગ્રાફી કરાવી હતી. કંગના લેંઘાને બનતા 14 મહિનાનો સમય લાગ્યો. જુઓ મનમોહક તસવીરો.
You Might Be Interested In