કોમન હોક-કોયલને બ્રેઇનફિવર બર્ડ તરીકે ઓળખવામાં આવે છે, તે એક મધ્યમ કદની કોયલ છે, જે ભારતીય ઉપખંડમાં રહે છે. તેના અપરપાર્ટ્સ રાખોડી રંગના હોય છે અને અન્ડરપાર્ટ્સ બ્રાઉન પટ્ટા સાથે સફેદ રંગના હોય છે. તેમની આંખ પાસે વિશિષ્ટ પીળા રંગની રીંગ હોય છે. તે મોટેભાગે બગીચા, પાનખર અને અર્ધ-સદાબહાર જંગલોમાં જોવા મળે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – કોમન હોક-કોયલ.
240
previous post
