પીળા પગવાળો લીલો કબૂતર એ ભારતીય ઉપખંડમાં જોવા મળતા લીલા કબૂતરની એક સામાન્ય પ્રજાતિ છે. તે મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી છે. મરાઠીમાં તેને હોલા અથવા હરિયાલ કહેવામાં આવે છે. તે લીલોતરી-પીળો રંગનો હોય છે અને તેના માથા પર ભૂખરા રંગનો પેચ હોય છે. તે નીચાણવાળા જંગલ અને જંગલની ધાર, તેમજ ઉદ્યાનો, બગીચાઓ માં જોવા મળે છે. ખાસ કરીને ઝાડની ડાળીઓ પર યુગલોમાં બેઠા જોવા મળે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – પીળા પગવાળો લીલો કબૂતર.
334
previous post
