ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
25 ઓગસ્ટ 2020
ગુજરાતમાં અનેક ઠેકાણે લોકડાઉન લદાયેલું છે અથવા તો આંશિક છૂટછાટો આપવામાં આવી છે. એવા સમયે ગુજરાતમાં અનેક જિલ્લાની નગરપાલિકાઓની ટર્મ પૂરી થતાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ઓ યોજવામાં આવી હતી. આ ચૂંટણીઓ ખૂબ જ રોચક રહી હતી. કોરોના સંક્રમણ વચ્ચે યોજાયેલી ચૂંટણીઓમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. તો ક્યાંક કોંગ્રેસના સભ્યો અન્ય કોઈના ટેકાથી ટકી ગયા છે.
આ ચૂંટણીઓમાં ધોરાજી, તળાજા, સલાયા,ઉપલેટા, ભાયાવદર, ચોરવાડા ની ચૂંટણીમાં પંજાએ બાજી મારી હતી.. જ્યારે ધ્રોલ જામજોધપુર કાલાવાડ કુતિયાણા જસદણ વિસાવદર વંથલી ચલાલા ગઢડા લાઠી ની પાલિકામાં ભગવો લહેરાયો હતો. જ્યારે માંગરોળ પાલિકામાં પ્રમુખ પદે કોંગ્રેસના ઉમેદવાર, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના ઉમેદવાર ચૂંટાયા હતા. એક માત્ર રાણાવાવ સીટ પરથી એનસીપીના સભ્યએ જીત મેળવી હતી..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com