ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
10 જુલાઈ 2020
વૈશ્વિક મહામારી કોરોનાને પગલે લાગુ થયેલા લોકડાઉનને કારણે હવે મોટાભાગના કામ ડિજિટલ થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન, સુપ્રીમ કોર્ટે પણ કેસોની સુનાવણી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરી રહી છે. ત્યારે હવે આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટે બીજો મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે વોટ્સએપ, ટેલિગ્રાફ દ્વારા સમન્સ અથવા નોટિસ મોકલવાની પરવાનગી આપી દીધી છે. હવે કોઈપણ સમન્સ અથવા નોટિસ વોટ્સએપ,ઇમેઇલ અને ફેક્સ દ્વારા મોકલી શકાશે. જોકે કોર્ટે સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો વોટ્સએપ પર બે વાદળી ટિક દેખાશે તો તે માની લેવામાં આવશે કે રીસીવરે નોટિસ જોયું છે.
નોંધનીય છે કે આ પહેલા ફિઝિકલ ધોરણે નોટિસ અને સમન્સ મોકલવામાં આવતા હતા. જોકે આવી પરિસ્થિતિ માં, ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com