ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુલાઈ 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે ૧૧ હજાર ફીટની ઊંચાઈએ લેહ પાસે 'નીમુ' નામની ફોરવડ પોસ્ટ ઉપર પહોંચી ગયા. ચારેય બાજુ ઊંચા પહાડો થી આચ્છાદિત એવા આ વિસ્તારમાં તેમણે પરિસ્થિતિ સંદર્ભે આર્મી, એરફોર્સ અને આઇટીબીપી ના ઉચ્ચ અધિકારીઓ સાથે મસલત કરી.
ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ માં વડાપ્રધાન પોતે આર્મી ની સાથે ઉભા છે તેઓ સ્પષ્ટ સંદેશ તેમણે આપી દીધો છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com