Gujarat farmers tractor yojana : ગુજરાત સરકારનું કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર, છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૪,૦૮૮ ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય અપાઈ

Gujarat farmers tractor yojana : ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં વધારો કરીને રૂપિયા એક લાખ કરવાની જોગવાઈ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

by kalpana Verat
Gujarat farmers tractor yojana In two years, 4,088 farmers in Kutch district were provided assistance to purchase tractors.

News Continuous Bureau | Mumbai

Gujarat farmers tractor yojana : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો છે. 

ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં વધારો કરીને રૂપિયા એક લાખ કરવાની જોગવાઈ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Kharicut Canal Redevelopment project : CM ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદ મહાનગરપાલિકા માટે મહત્વપૂર્ણ નિર્ણય, ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-૨ની કામગીરી માટે દરખાસ્ત મંજુર કરી

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૪,૦૮૮ જેટલા ખેડૂત લાભાર્થીઓને ટ્રેકટરની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More