Site icon

મોદી સરકારની તિજોરી છલકાઈ- જુલાઈમાં GST કલેક્શન રેકોર્ડ બ્રેક લેવલ પર- ગયા વર્ષની તુલનામાં આટલા ટકા વધુ-આંકડો જાણી ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

સતત પાંચમા મહિને જીએસટી કલેક્શન(GST Collection) 1.4 લાખ કરોડને વટાવી ગયું છે.

Join Our WhatsApp Community

જુલાઈ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની(Goods and Services Tax) મદદથી કુલ 1.49 લાખ કરોડ રૂપિયા સરકારના તિજોરીમાં આવ્યા છે. 

આ આંકડો ગયા વર્ષના સમાન મહિનાની રૂ. 1,16,393 કરોડની આવક(Income) કરતાં 28% વધુ છે.

જીએસટીના કુલ કલેક્શનમાં CGST રૂ. 25,751 કરોડ, SGST રૂ. 32,807 કરોડ, IGST રૂ. 79,518 કરોડ છે. 

આ ઉપરાંત સેસ આયાત પર(Cess on imports) એકત્ર કરાયેલા રૂ. 995 કરોડ સહિત કુલ રૂ. 10,920 કરોડ છે.

GST કલેક્શન જૂનમાં 1.44 લાખ કરોડ, મે મહીનામાં 1.40 લાખ કરોડ, એપ્રિલમાં 1.67 લાખ કરોડ અને માર્ચમાં 1.42 લાખ કરોડ હતું.

આ સમાચાર પણ વાંચો :  ઇન્કમટેક્સ વિભાગની કડકાઈનો અસર- રિટર્ન ફાઇલ કરવાના છેલ્લા દિવસે બધા દોડ્યા-જાણો કેટલા રિટર્ન ફાઇલ થયા-આંખો પહોળી થઈ જશે.

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version