176
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
ઓક્ટોબર મહિનામાં અત્યારસુધી ઇંધણની કિંમતમાં સતત 14 વધારો કરવામાં આવ્યો છે.
ચાલુ મહિનામાં જ પેટ્રોલ 4.15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 4.70 રૂપિયા મોંઘુ થયું છે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં પેટ્રોલ 100 ની ઉપર વેચાઈ રહ્યું છે તો ડીઝલ પણ કેટલાક રાજયોમાં 100ની ઉપર વેચાઈ રહ્યું છે.
જો કે સરકારી ઓઇલ કંપનીઓએ આજે ઇંધણના ભાવ સ્થિર રાખ્યા છે.
કાચા તેલની કિંમત 90 ડૉલર પ્રતિ બેરલ પહોંચવાનો અંદાજ છે. આ કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો ચાલુ જ રહેશે તેવું અનુમાન છે.
મુંબઈગરા ઑક્ટોબર હીટથી હેરાન, મુંબઈમાં ગરમી વધવાનાં આ છે કારણો; જાણો વિગત
You Might Be Interested In