270
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વૈશ્વિક કટોકટી(Global crisis) અને ચીનમાં(China) કોરોનાનો(Corona) ઓછાયો ઓસરતા ફરી ક્રૂડની(crude) માંગ વધતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
3 જૂનના સામાન્ય ઘટાડા આજે ફરી એવિયેશન ટર્બાઈન ફ્યુલના(Aviation turbine fuel) ભાવમાં 16.3 ટકાનો વધારો ઝીંકાયો છે.
આ વધારા બાદ દિલ્હીમાં ATFના ભાવ વધીને 1.41 લાખ કરોડની વિક્રમ જનક સપાટીએ પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનામાં હવાઈ ઈંધણની(aviation fuel) કિંમતમાં 91 ટકા સુધીનો વધારો થયો છે
આ સમાચાર પણ વાંચો : કાંદા વેપારીઓનું એસોસિયેશનનું ઠેકાણા વગરનું નિવેદન- કહ્યું હવે EDની રેડ પડી તો કાંદા સળગાવી નાખશું- જાણો શું થયું બેઠકમાં
You Might Be Interested In