321
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતમાં જાણિતી અમૂલ ડેરીના(Amul Dairy) એમડી(MD) આર એસ સોઢીને(R.S.Sodhi) કાર પલટી ખાઇ જતાં અકસ્માત(Car accident) સર્જાયો છે.
મળતી માહિતી પ્રમાણે, અમૂલના એમડી આર એસ સોઢી કાર લઇને જઇ રહ્યાં હતા. એ દરમિયાન આણંદના(Anand) બાકરોલ રોડ(bakrol road) પર તેઓની કારનું ટાયર(Car tier) ફાટ્યું હતું.
આ અકસ્માતમાં તેમને સામાન્ય ઇજા પહોંચી છે, અને હાલ હૉસ્પીટલમાં સારવાર(Hospitalized) માટે ખસેડવામાં આવ્યા છે, હાલ તેમની સ્થિતિ સ્થિર છે.
આર એસ સોઢીની સાથે સાથે તેમના ડ્રાઇવેર(Driver) અને અન્ય એક એક્ટિવા ચાલક(Activa driver) પણ ઈજાગ્રસ્ત થયો હતો.
આ સમાચાર પણ વાંચો : દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું અધધ કરોડનું બેંક કૌંભાડ-સીબીઆઈએ આ ગ્રુપ સામે નોંધ્યો છેતરપિંડીનો ગુનો-જાણો વિગત
You Might Be Interested In