Site icon

આ પ્રખ્યાત બ્રાન્ડ હવે ઓર્ગેનિક ઘઉંનો લોટનું કરશે વેચાણ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

દેશની અગ્રણી દુધ, દહી અને ઘી સહિત ખાદ્ય પદાર્થનું વેચાણ કરનારી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિગ ફેડરેશન લિમિટેડ (અમૂલ ફેડરેશન)(Amul Federation) હવે ઓર્ગેનિક ઘઉંનો લોટ(Organic wheat flour) સાથે બજારમાં આવી રહી છે.

Join Our WhatsApp Community

અમુલ પોતાનો પહેલો ઓર્ગેનિક પ્રોડેક્ટ(Organic product)  અમુલ ઓર્ગનિક હોલ વીટ આટા(Amul Organic Whole Wheat Flour) સાથે બજેરમાં પ્રવેશી રહી છે. ત્યારબાદ અમુલ અન્ય ઓર્ગેનિક પદાર્થ(Organic  food)જેવા કે મગની દાળ, ઓર્ગેનિક તુવેરની  દાળ, ઓર્ગેનિક ચણા દાળ અને ઓર્ગેનિક બાસમતી ચોખાને પણ તબક્કાવાર બજારમાં લોન્ચ કરવાની હોવાની જાહેરાત કરી છે.

અમુલ દ્વારા તાજેતરમાં તેની જાહેરાત કરવામાં આવી હતી.  અમુલના દાવા મુજબ તેમનું ઓર્ગેનિક હોલ વીટ આટા સંપૂર્ણપણે એટલે કે 100 ટકા સર્ટિફાઈડ ઓર્ગેનિક ઘઉંમાંથી બનાવવામાં આવશે, એટલે ફર્ટિલાઇઝર વગર વાવમાં આવેલા ઘઉનો લોટ હશે. 

આ સમાચાર પણ વાંચો :   શોકિંગ!  એક વર્ષમાં જ બેંકમાં અધધ કરોડ રૂપિયાનું કૌભાંડઃ તો આટલી બેંકોને લાગ્યા કાયમી તાળા. RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો.. જાણો વિગતે,

ભારત સરકારના માપદંડ મુજબ ગુણવત્તા જણાઈ રહે તે માટે તેમનું ઉત્પાદન અનેક પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થયું હોવાનો દાવો પણ અમુલ દ્વારા કરવામાં આવ્યો છે.
 

GST Savings Festival: જીએસટી બચત ઉત્સવ કર કપાત પછી બજારમાં ગ્રાહકોની ભીડ, તહેવારોના સમયમાં વિક્રમી વેચાણ વૃદ્ધિ
Donald Trump: ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, હવે લાગશે 100 ટકા ટેરિફ, આ દિવસથી થશે લાગુ.
Donald Trump: ટ્રમ્પના એક એલાનથી… ભારતીય બજારમાં હાહાકાર, આ ફાર્મા કંપનીઓના તીવ્રતાથી ઘટ્યા.
Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.
Exit mobile version