Site icon News Continuous Bureau | Mumbai

હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર

Mumbai Rickshaw: Passengers can complain to RTO through WhatsApp if fare is refused by Rickshaw-Taxi.. Know Complete Process

Mumbai Rickshaw: Passengers can complain to RTO through WhatsApp if fare is refused by Rickshaw-Taxi.. Know Complete Process

News Continuous Bureau | Mumbai

વધતા CNGના દરને કારણે રિક્ષાના ભાડામાં(rickshaw fare) વધારા સહિત અન્ય અનેક પેન્ડિંગ ડીમાન્ડ(pending demand) સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં(Maharashtra)  રિક્ષા-ટેક્સીવાળા(Rickshaw-taxi Drivers) પહેલી ઓગસ્ટથી બેમુદત હડતાળ(Strike) પર ઉતરી જવાના છે. આ બંધમાં લગભગ અઢી લાખ લોકો જોડાવાના છે.

Join Our WhatsApp Channel

CNGના દરમાં મોટો વધારો થયો હોવાથી રીક્ષા અને ટેક્સીવાળાને નુકસાન થઈ રહ્યું છે ઈંધણના દર(Fuel rate) વધારા સાથે ઓટોરીક્ષા(Auto rickshaw) અને ટેક્સીના ભાડા(Taxi Price) વધારા સામે દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં સીએનજીના દરમાં(CNG Price) કિલો પાછળ સરેરાશ 28 રૂપિયાનો વધારો થયો છે. તેથી ભાડામાં વધારો કરવાની માગણી યુનિયને કરી છે.

આ સમાચાર પણ વાંચો : થઈ જાઓ વિમાન યાત્રા માટે તૈયાર- આ એરલાઈન્સ એક સીટ સિલેક્શન અને ભોજન મફત આપી રહી છે

મુંબઈ ટેક્સીમેન યુનિયન લીડર(Taxi union leader) અલ ક્વોડ્રોસે(Al Quadros) ન્યુઝ કન્ટીન્યુઝને(News continuous) જણાવ્યું હતું કે ઇંધણના ભાવમાં વધારો થવાથી ભાડામા વધારો કરવો જોઈએ. રીક્ષા-ટેકસીવાળાને નુકસાન થઈ રહ્યું છે. તેથી ટેક્સીના ભાડામાં દસ રૂપિયાનો વધારો કરવાની માગણી કરી છે. તેથી મિનિમમ ભાડું 25 રૂપિયાથી વધીને 35 રૂપિયા કરવાની માગણી કરી છે. તો રિક્ષાના ભાડામાં ચાર રૂપિયાનો વધારો કરવાની માગણી કરી છે. તેથી મિનિમમ ભાડું 21 રૂપિયાથી વધીને 25 રૂપિયા કરવા એવી અમારી માગણી છે. આ માગણીના સંદર્ભમાં તેમ જ અન્ય પેન્ડિગ માંગણીઓ માટે પહેલી ઓગસ્ટથી બેમુદત હડતાળ પર ઉતરી જવાના છીએ.
 

Rupee All Time Low RBI Actions રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રિઝર્વ બેંક એક્શનમાં કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા કડક નિયમો લાગુ
SBI Ordered To Refund 135 Lakh ખાતામાંથી પૈસા કપાયા પણ ન આવ્યો SMS એલર્ટ SBI ને ₹1.35 લાખ 9% વ્યાજ સહિત પરત કરવાનો ગ્રાહક અદાલતનો આદેશ
Dear Prime Minister Ambani “ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી” એલોન મસ્કે સ્ટારલિંકના વિવાદમાં મુકેશ અંબાણી પર કર્યો આકરો કટાક્ષ
Gold Silver Price Jump રોકાણકારોની ચાંદી જ ચાંદી! MCX પર સોનાચાંદીના ભાવ રોકેટ બન્યા જાણો લેટેસ્ટ ભાવ
Exit mobile version