Site icon

વર્ષાન્તે કામકાજ ઠપ્પ, આજથી બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ.

News Continuous Bureau | Mumbai

સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ બે દિવસીય ભારત બંધનું એલાન કર્યું છે. જે અંતર્ગત બૅન્કિંગ, વીમા અને નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓ પણ આ હડતાળનો ભાગ બનશે. 

Join Our WhatsApp Community

બૅન્ક યુનિયનોએ આ ભારત બંધ અને હડતાળમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. 

આ ભારત બંધને કારણે કામકાજને અસર થઈ શકે છે. સૌથી વધુ અસર બૅન્કિંગ પર જોવા મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો : આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા, 2 વર્ષ બાદ યાત્રાને મળી મંજૂરી

Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
Exit mobile version