Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં નકલી ઉત્પાદનો નો મોટો કારોબાર, કડક કાર્યવાહીની પ્રતીક્ષામાં દુકાનદારો… જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈ શહેરના અનેક દુકાનદારો અને ગ્રાહકો અત્યારે ચકરાવે ચઢયા છે. વાત એમ છે કે હાલ દેશમાં જે પ્રસિદ્ધ બ્રાન્ડેડ મટીરીયલ ની ડિમાન્ડ છે. તે કંપની ના ડુપ્લીકેટ માલ બજારમાં ઉપલબ્ધ છે. આ પરિસ્થિતિને કારણે ગ્રાહકો સંભ્રમીત થઈ ગયા છે. આ માલ દિલ્હી અને કલકત્તાથી મુંબઈ માં ઠલવાઈ રહ્યો છે. તે હલકી ગુણવત્તાનો હોવાની સાથે રસ્તો હોવાથી  અલગ–અલગ સેગમેન્ટમાં વેચાઇ રહ્યો છે.

રિટેલ બજારમાં દાળ-કઠોળના વધતા ભાવ સામે કેન્દ્ર સરકાર ચિંતામાં, વેપારીઓ સાથે કરી બેઠક; જાણો વિગત

હાલ મુંબઈ શહેરમાં દુકાનો બંધ છે અને ફેરિયાઓને ખુલ્લું મેદાન મળી ગયું છે. આ કારણથી રસ્તા પર લોકોને ડુપ્લીકેટ માલ દેખાઈ રહ્યો છે. આ સંદર્ભે સંબંધિત વિભાગ દ્વારા સત્વરે પગલાં નહીં લેવામાં આવે તો દુકાનદારોને નુકસાન થઈ શકે તેમ છે.

Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Exit mobile version