261
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજારમાં (Indian stock market) આજનો દિવસ બ્લેક ફ્રાઈડે(Black Friday) સાબિત થયો છે.
સેન્સેક્સ(Sensex) 1093.22 પોઇન્ટ ઘટીને 58,840.79 પર અને નિફ્ટી(Nifty) 346.5 પોઇન્ટના ઘટાડા સાથે 17,530.85 પોઇન્ટ પર બંધ રહ્યો છે.
શેરબજારમાં(Share market) આવેલા ભારે ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં (investors' wealth) મોટો ફટકો પડ્યો છે.
BSEના માર્કેટ કેપમાં રૂ. 285.9 લાખ કરોડથી ઘટીને રૂ. 280 લાખ કરોડ પર આવી ગયું છે.
આજે પીએસયુ બેન્ક(PSU Bank), ઓટો(Auto), આઇટી, મેટલ અને રિયલ્ટી સ્ટોક્સમાં (realty stocks) ભારે વેચવાલી જોવા મળી છે.
આ સમાચાર પણ વાંચો : ગૌતમ અદાણીએ ઈતિહાસ રચ્યો- બન્યાં દુનિયાના બીજા નંબરના અમીર વ્યક્તિ- હવે આ બિઝનેસમેનને છોડ્યા પાછળ
You Might Be Interested In