કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલા આમ આદમીના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.
પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીની કિંમતમાં 90 પૈસા અને પીએનજીની કિંમતમાં 1.25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
વધારા બાદ દિલ્હીમાં સીએનજીની રિટેલ કિંમત 44.30 પ્રતિ કિલોગ્રામ થઇ ગઈ છે અને પીએનજીની કિંમત 29.66 રૂપિયા સ્ટેન્ડર્ડ ક્યૂબિક મીટર થઇ ગયુ છે.
આ સિવાય નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝીયાબાદમાં સીએનજીની કિંમત 49.08 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 49.98 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયુ છે.
આ જિલ્લામાં પીએનજીની કિંમત વધીને 29.61 રૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર થઇ ગયુ છે.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસને દબાવવામાં રાતોરાત ઊભી કરવામાં આવી આ મિનિસ્ટ્રી? જાણો વિગત
