522
Join Our WhatsApp Channel
News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજારમાં(Indian stock market) આજે વધુ એક જોરદાર કડાકો જોવા મળ્યો છે.
સેન્સેક્સમાં(Sensex) 1045 પોઈન્ટ્સ ઘટીને 51,495 સ્તર પર અને નિફ્ટી(Nifty) 331 પોઈન્ટ્સ ઘટીને 15,360 પર બંધ રહ્યા છે.
શેરબજારમાં આજે સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ નેસ્લે(Nestle Share), બ્રિટેનિયા(Britannia) રહ્યા છે
આજે જોવા મળેલા કડાકાને પગલે સેન્સેક્સ પોતાની 52 સપ્તાહની સૌથી નીચલી સપાટીને સ્પર્શી ગયો છે.
આ સમાચાર પણ વાંચો : ડાયમંડ આર ફોરેવર- સામાન્ય માણસ પણ ખરીદી શકશે હીરા- સુરત હીરા બજારમાં લેબગ્રોન ડાયમંડની ચકાચોન- જાણો વિગત
You Might Be Interested In