Site icon

શેરબજાર કડડભૂસ: સેન્સેક્સમાં મોટો કડાકો, નિફ્ટીમાં પણ આટલા પોઈન્ટનું ગાબડું… તેમ છતાં આ શેરોમાં જોવા મળ્યો ઉછાળો..  

News Continuous Bureau | Mumbai

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજાર(Indian sharemarket) મોટા કડાકા સાથે બંધ થયું છે.

Join Our WhatsApp Community

આજે બપોરે 3.30 વાગ્યે આજે સેન્સેક્સ(Sensex) 1,158.08ના ભારે ઘટાડા સાથે 52,930.31 સ્તર પર અને નિફટી(Nifty) 359.10ના ઘટાડા સાથે 15,808.00 સ્તર પર બંધ થયું છે. 

વિપ્રો(Wipro) અને એચસીએલ ટેક(HCL Tech) આજના સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ છે.

અદાણી પોર્ટ્સ(Adani ports), ઈન્ડસઈન્ડ બેન્ક(IndusInd Bank), તાતા સ્ટીલ(Tata steel), તાતા મોટર્સ(Tata motors), હિન્દલ્કો સૌથી વધુ ગગડેલા શેર્સ(Shares) છે

આ સમાચાર પણ વાંચો  : ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપવા વેપારીઓ તૈયાર, વેપારમાં આવતી અડચણો દૂર કરવા ગ્રોમા અને CAITની બેઠક, વેપારીઓ ઓનલાઈન બિઝનેસ તરફ વળશે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version