Site icon News Continuous Bureau | Mumbai

અતરંગી એલોન મસ્કે ટ્વિટર ખરીદવાનું માંડી વાળ્યું-આટલા કરોડનો સોદો કર્યો રદ-હવે ટ્વીટરે ચડાવી બાંયો-કરશે આ કામ

SpaceX says it blocked Ukraine from using Starlink with military drones

રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનને મોટો ઝટકો! ઈલોન મસ્ક સૈન્ય કાર્યવાહી માટે નહીં આપે ઇન્ટરનેટ સેવા..

News Continuous Bureau | Mumbai 

ટેસ્લાના માલિક(Tesla's owner) અને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે(Elon Musk) શુક્રવારે ટ્વિટર(Twitter) ખરીદી કરવા માટે કરેલો 44 અબજ ડોલરનો સોદો(Billion dollar deal) રદ(Cancelled) કર્યો હતો. ટ્વિટર ખરીદી કર્યા બાદ ટ્વિટર પાસેથી ફેક એકાઉન્ટની(Fake account) માહિતી માગી હતી,. જોકે ટ્વિટર ફેક એકાઉન્ટની માહિતી આપવામાં નિષ્ફળ ગયું હોવાનો દાવો એલોને કર્યો છે. એલોન મસ્કે એપ્રિલમા પ્રતિ શેર 54.20 ડોલરની ઓફર આપી હતી.

Join Our WhatsApp Channel

એલોન મસ્કએ શુક્રવારે જાહેરાત કરી હતી કે કંપની નકલી એકાઉન્ટ્સની સંખ્યા વિશે પૂરતી માહિતી આપવામાં નિષ્ફળ ગયા પછી તે ટ્વિટર ખરીદવા માટે તેની $44 બિલિયનની તોફાની ઓફર છોડી દેશે. ટ્વિટરે તરત જ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તે ટેસ્લાના સીઇઓ(Tesla CEO) પર સોદો જાળવી રાખવા માટે દાવો કરશે.

વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ(The world's richest man) અને સૌથી પ્રભાવશાળી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ(Social media platforms) વચ્ચેના પ્રકરણે હવે અલગ જ  વળાંક લીધો છે.  એલોન મસ્કના વકીલે કહ્યું હતું કે ટ્વિટરને અનેક વિનંતી કર્યા બાદ પણ તે બનાવટી, સ્પામ ખાતાની(Spam Accounts) માહિતી આપવામાં નિષ્ફળ ગયું છે. તેમ જ ટ્વિટરે આ માટે કોઈ પણ જવાબ લેખિતમાં આપવાનો પણ ઈનકાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : કો-ઓપરેટીવ બેંકના ડાયરેક્ટર બનવું છે- તો તમારે કરવું પડશે આ કામ- સરકારે આપ્યો આદેશ- જાણો વિગત

એલોન મસ્કના પ્રતિનિધિના કહેવા મુજબ ટ્વિટરે તેમના કરારમાં રહેલી અનેક જોગવાઈ નું ઉલ્લંઘન કર્યું છે. ટ્વિટરે ખોટી અને દિશા ભૂલ કરનારી માહિતી આપી છે. તેથી એલોન મસ્કે ટ્વિટર સાથેનો કરાર રદ કર્યો છે.

મસ્કે ટ્વિટર ખરીદી કરવા માટેનો કરાર રદ કરતા હવે ટ્વિટર તરફથી કાયદેસરની લડત લડવામાંની યોજના હોવાનું ટ્વિટરના અધ્યક્ષ બ્રેટ ટાયલોએ કહ્યું હતું.
 

Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
RBI Forex Trading Profit 2026। ડોલર સામે રૂપિયાને બચાવવા જતા આરબીઆઈ માલામાલ, અધધ કમાણીથી બજાર સ્તબ્ધ
Sovereign Gold Bond Premature Redemption। સોનાએ કરાવ્યો જોરદાર નફો! સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોના પૈસા ત્રણ ગણાથી વધ્યા, RBI ની મોટી જાહેરાત
June 1 Financial Rules Change। ૧ જૂનથી બદલાઈ જશે ક્રેડિટ કાર્ડ અને ઇન્કમ ટેક્સના નિયમો; તમારા ખિસ્સા પર થશે સીધી અસર
Exit mobile version