Site icon

ફોલ્ટી બ્રીજ કે પછી સીટ બેલ્ટ ન પહેરવો- ફોરેન્સીક ટીમે સાયરસની મોત માટે આ કારણ આગળ ધર્યું

News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીની(businessman Cyrus Mistry) કાર એક્સિડન્ટની(car accident) તપાસ સાત સભ્યોની બનેલી ફોરેન્સિક ટીમ(Forensic team) કરી રહી હતી. તપાસ બાદ તેઓએ અહેવાલ આપ્યો છે કે મર્સિડીઝ બેન્ઝ એસયુવીના એક્સિડન્ટ(Mercedes Benz SUV accident) માટે બ્રિજની ફોલ્ટી ડીઝાઈન(Faulty design of the bridge) તો જવાબદાર હતી. પરંતુ સાથે  જ  કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકોએ સીટ બેલ્ટ(Seat belt) પહેર્યો નહોતો તેના કારણે કારમાં બેસેલા લોકોના મૃત્યુ થયા હતા.

Join Our WhatsApp Community

આ ટીમે એવું પણ તારણ કાઢ્યુ છે કે કાર જયારે ક્રેશ થઈ ત્યારે તેમાં રહેલા તમામ સુરક્ષા સુવિધાઓએ (Security facilities) બરોબર તેમનું કામ કર્યું હતું. તો એક્સિડન્ટ થયો ત્યારે સંબધિત એરબેગની જમાવટ કારણે કંઈક જોવા મળ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  કોવિડ વેક્સિન મેકર કંપની એક શેર પર 300ટકા ડિવિડન્ડ આપી રહી છે, રેકોર્ડ ડેટ નજીક છે

તો મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra Police) અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ (State Transport Department) એવા નિષ્કર્ષ પર આવી છે કે કાર ઓવર સ્પીડમાં હતી. છતાં વાહનની ચોક્કસ ઝડપ નક્કી કરવા માટે સોફ્ટવેર સિમ્યુલેશન અને મોડેલિંગ(Software simulation and modeling) કર રહી છે.

તપાસ અધિકારીના કહેવા મુજબ ટીમ એવા નિષ્કર્ષ પર પણ આવી છે કે એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર(infrastructure) સમસ્યા હતી, જેને કારણે કાર ક્રે થઈ હતી. બ્રિજની પેરાપેટ વોલ શોલ્ડર લેનમાંથી બહાર નીકળતી હોવાનું જણાયું હતું. બ્રિજની ડિઝાઈનજ ખામીયુક્ત જણાઈ છે.

 

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version