Site icon News Continuous Bureau | Mumbai

ઇંધણના ભાવ સતત ચોથા દિવસે વધ્યા. જાણો મુંબઈ શહેરના પેટ્રોલ-ડીઝલ ના નવા ભાવ.

સરકારી તેલ કંપનીઓએ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ 28 પૈસા અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો કર્યો છે.

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 91.27 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 81.73 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.  

Join Our WhatsApp Channel

મુંબઈમાં પેટ્રોલ 97.61 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ  88.82 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.

 ભારતના સૌથી વધુ ખ્યાતનામ ક્રિકેટ સ્કોરર નું નિધન થયું.

LPG Price Update ૧ ઓગસ્ટથી બદલાશે ગેસ સિલિન્ડરના ભાવ, જાણો સસ્તો થશે કે મોંઘો?
Tatkal Ticket Booking Rule તત્કાલ ટિકિટ બુકિંગને લઈને મોટો ફેરફાર, ૧ ઓગસ્ટથી લાગુ થશે રેલવેનો આ નવો નિયમ..
Energy Drink Rules હવે ‘એનર્જી ડ્રિંક’ નહીં કહેવાય સ્ટિંગ અને રેડ બુલ જેવી ડ્રિંક્સ, સરકાર અને FSSAI નો મોટો નિર્ણય; જાણો કારણ
Patanjali Wheat Flour Batch Recall પતંજલિને મોટો ઝટકો ઘઉંના લોટમાં હાનિકારક પેસ્ટીસાઇડ મળતા જથ્થો પરત ખેંચાયો, સ્ટોક ધોવાયો
Exit mobile version