355
સરકારી તેલ કંપનીઓએ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ 28 પૈસા અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 91.27 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 81.73 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 97.61 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.82 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
ભારતના સૌથી વધુ ખ્યાતનામ ક્રિકેટ સ્કોરર નું નિધન થયું.
You Might Be Interested In