260
Join Our WhatsApp Community
સરકારી તેલ કંપનીઓએ આજે સતત બીજા દિવસે પેટ્રોલ 27 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 91.80 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 81.73 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 98.12 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.48 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
ઓક્સિજન ટેન્કર રસ્તેથી ભટક્યું; હોસ્પિટલમાં ૭ લોકોએ ગુમાવ્યો જીવ
You Might Be Interested In