Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ!! જાન્યુઆરીમાં GSTથી કેન્દ્રને રેકોર્ડબ્રેક થઈ આટલી કમાણી, ચોથી વખત ક્રોસ કર્યો આ તબક્કો.; જાણો વિગત

મોદી સરકાર રાજીના રેડ, જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન 1.55 લાખ કરોડને વટાવી ગયું.... વિકાસમાં તેજી GST collection at nearly Rs 1.56 lakh crore in January, second highest ever

મોદી સરકાર રાજીના રેડ, જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન 1.55 લાખ કરોડને વટાવી ગયું.... વિકાસમાં તેજી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

મંગળવાર. 

કેન્દ્રના બજેટ વચ્ચે એક સારા સમાચાર છે. જાન્યુઆરી 2022માં ગુડ્સ સર્વિસ ટેક્સ(GST)થી રેકોર્ડબ્રેક 1.38 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. જાન્યુઆરી 2021ની સરખામણીમા જાન્યુઆરી 2022માં GSTની આવકમાં 15 ટકાથી વધુ છે.

આ અગાઉ સરકારને સપ્ટેમ્બર 2021માં GST કરથી 1.30 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી, તેની સરખામણીમાં જાન્યુઆરીમાં વધુ આવક થઈ છે.

જાન્યુઆરી 2022માં મળેલી GSTમાંથી રાજ્ય સરકારનો GST 32,016 કરોડ રૂપિયા ઈન્ટિગ્રેટેડ GST એટલે કે આઈજીએસટીમાંથી 72,030 કરોડ રૂપિયા, સેસમાંથી 9,674 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

શેર બજારમાં મંગળકારી મંગળવાર, બજેટના બીજા દિવસે માર્કેટની શાનદારની શરૂઆત, સેન્સેક્સ અને નિફટી આટલા અંક ઉછળ્યા
કેન્દ્રીય અર્થમંત્રાલયે આપેલી માહીતી મુજબ જાન્યુઆરી 2022માં GST મહેસૂલ એ જાન્યુઆરી 2021ના GST મહેસૂલ કરતા 25 ટકાથી વધુ છે.
ગયા વર્ષે એપ્રિલ, 2021ની સાલમાં સરકારને સૌથી વધુ એટલે 1.39 કરોડ રૂપિયા મળ્યા હતા.  GST મહેસુલમાં અત્યાર સુધી ચોથી વખત 1.30 લાખનો તબક્કો પાર કર્યો છે.

New UPI Charges Explained ટ્રાન્ઝેક્શન ફી લાગુ થવાની અટકળો વચ્ચે નિયમો સ્પષ્ટ, આ ૫ વ્યવહારો સામાન્ય નાગરિકો માટે રહેશે એકદમ ફ્રી
N Chandrasekaran Gets Extension ટાટા સન્સના બોર્ડનો મોટો નિર્ણય! એન ચંદ્રશેખરન ફરી ૫ વર્ષ સંભાળશે સુકાન, અબજો ડોલરના પબ્લિક ઈશ્યુની કમાન તેમના હાથમાં
Tata Inks Deals With Global Firms સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬ ટાટા ગ્રૂપે ૧૬ વિદેશી કંપનીઓ સાથે કરી ઐતિહાસિક ડીલ, હવે ભારત બનાવશે વિશ્વની સૌથી એડવાન્સ્ડ માઇક્રોચિપ
Made In India iPhone 18 Pro Series Launch ‘મેડ ઇન ઇન્ડિયા’ iPhone 18 Pro સિરીઝની વૈશ્વિક બજારમાં ધમાકેદાર એન્ટ્રી ટાટા અને ફોક્સકોને બદલી દુનિયાની સપ્લાય ચેઈન
Exit mobile version