238
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સ્લેબમાં મોટા ફેરફારની સંભાવના છે.
GST કાઉન્સિલ આગામી મહિને મળનારી બેઠકમાં 5% ટેક્સ સ્લેબને*TAX slab) રદ કરવાના પ્રસ્તાવ પર વિચારણા થવાની શક્યતા છે.
આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું કે તેના સ્થાને કેટલાક વધુ વપરાશના ઉત્પાદનોને 3%ના સ્લેબમાં અને બાકીનાને 8%ના સ્લેબમાં મૂકવામાં આવી શકે છે.
મોટાભાગના રાજ્યો આવક વધારવા માટે એકમત છે, જેથી તેમને વળતર માટે કેન્દ્ર પર નિર્ભર ન રહેવું પડે.
ઉલ્લેખનીય છે કે GSTમાં 5, 12, 18 અને 28 ટકાના ચાર ટેક્સ સ્લેબ છે. આ ઉપરાંત સોના(Gold) અને સોનાના ઘરેણા(Gold Jewellery) પર ત્રણ ટકા ટેક્સ લાગે છે. આ સિવાય કેટલીક અનબ્રાન્ડેડ અને અનપેક્ડ પ્રોડક્ટ્સ છે જેના પર GST લાગતો નથી.
You Might Be Interested In