Site icon

પડતા પર પાટુ-અમુલ બાદ હવે ગોકુળના દૂધના ભાવમાં પણ થયો વધારો-જાણો કેટલા વધ્યા 

News Continuous Bureau | Mumbai

સામાન્ય જનતાને(General public) મોંઘવારીનો(Inflation) મોટો ઝટકો લાગ્યો છે

Join Our WhatsApp Community

ગોકુળ મિલ્ક યુનિયને(Gokul Milk Union) ફુલ ક્રીમ દૂધના ભાવમાં(full cream milk price) રૂ.2 રૂપિયાનો વધારો કર્યો છે.

આ ભાવ  વધારો 1 ઓગસ્ટ એટલે કે આજથી મુંબઈ(Mumbai), પુણે(Pune) સહિત તમામ કેન્દ્રો(Center) પર લાગુ થઇ ગયો  છે. 

આ વધારા બાદ  મુંબઈમાં એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમત 64થી વધીને 66 રૂપિયા થઈ ગઈ છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 મહિનામાં ત્રીજી વખત દૂધના ભાવમાં(Milk price) વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો : શું ભારતના આર્થિક હાલ પણ શ્રીલંકા- પાકિસ્તાન જેવા થશે- મંદી આવશે- રઘુરામ રાજાએ આપ્યું આ સંદર્ભે મોટું નિવેદન

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version