Site icon

સોનું 50000 રૂપિયાથી નીચે સરક્યું- ચાંદીના ભાવમાં પણ ઘટાડો- જાણો સોના-ચાંદીના આજના લેટેસ્ટ ભાવ

Gold Silver Rate Today: Good news of gold and silver on Independence Day! Prices so low

Gold Silver Rate Today: Good news of gold and silver on Independence Day! Prices so low

News Continuous Bureau | Mumbai

દેશમાં પિતૃપક્ષના દિવસો ચાલી રહ્યા છે અને આ સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની માંગમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની અસર સ્થાનિક ભાવ પર પડી રહી છે. આજે ફરી સોનું અને ચાંદી ઉપરના સ્તરેથી નીચે આવ્યા છે અને તેના ભાવમાં ઘટાડો થયો છે.

Join Our WhatsApp Community

વાયદા બજારમાં આજે એમસીએક્સ પર સોનાનો દર રૂ. 253 અથવા 0.51 ટકા ઘટીને રૂ. 49,765 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. તે જ સમયે, ચાંદીની કિંમત 227 રૂપિયા અથવા 0.40 ટકા ઘટીને 56,759 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. આ સોનાના ભાવ ઓક્ટોબર વાયદા માટે છે અને ચાંદીના ભાવ ડિસેમ્બર વાયદા માટે દેખાઈ રહ્યા છે.

દરમિયાન આજે દેશના વિવિધ રાજ્યોના છૂટક બજારમાં સોનું સસ્તું થઈ ગયું છે. કોલકાતા અને હૈદરાબાદ સહિત દિલ્હી, મુંબઈ, પટના, ચેન્નાઈ, જયપુર, લખનઉમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. અહીં જાણો વિવિધ રાજ્યોના સોનાના દર-

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના ઝવેરી બજારમાં EDનો દરોડો- ખાનગી લોકરમાંથી જપ્ત કર્યો સોના ચાંદીનો જથ્થો- કિંમત જાણી ચોંકી જશો

દિલ્હીમાં સોનાની કિંમત

22 કેરેટ સોનું 200 રૂપિયા ઘટીને 46350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. તો 24 કેરેટ સોનું 220 રૂપિયા ઘટીને 50560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

મુંબઈમાં સોનાનો ભાવ

22 કેરેટ સોનું 200 રૂપિયા ઘટીને 46200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. તો 24 કેરેટ સોનું 220 રૂપિયા ઘટીને 50400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

ચેન્નાઈમાં સોનાનો દર

22 કેરેટ સોનું 210 રૂપિયા ઘટીને 46800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું તો 24 કેરેટ સોનું 230 રૂપિયા ઘટીને 51050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

કોલકાતામાં સોનાનો દર

22 કેરેટ સોનું 200 રૂપિયા ઘટીને 46200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. તો 24 કેરેટ સોનું 220 રૂપિયા ઘટીને 50400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

આ સમાચાર પણ વાંચો :  વેસ્ટર્ન હાઈવે પર આ વિસ્તારમાં તૂટી પડ્યો બ્રિજનો સ્લેબ- મુંબઈગરા થયા પેનિક

પટનામાં સોનાનો દર

22 કેરેટ સોનું 200 રૂપિયા ઘટીને 46230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું  તો 24 કેરેટ સોનું 220 રૂપિયા ઘટીને 50430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

હૈદરાબાદમાં સોનાનો દર

22 કેરેટ સોનું 200 રૂપિયા ઘટીને 46200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. તો 24 કેરેટ સોનું 220 રૂપિયા ઘટીને 50400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

જયપુરમાં સોનાનો દર

22 કેરેટ સોનું 200 રૂપિયા ઘટીને 46350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. તો 24 કેરેટ સોનું 220 રૂપિયા ઘટીને 50560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું

લખનૌમાં સોનાનો દર

22 કેરેટ સોનું 200 રૂપિયા ઘટીને 46350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. તો 24 કેરેટ સોનું 220 રૂપિયા ઘટીને 50560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે લાખો રૂપિયાની કાર સાયરસ મિસ્ત્રીનો જીવ કેમ ન બચાવી શકી- જાણવા માટે મર્સિડિઝે લીધું આ મોટું પગલું

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version