Site icon

વધુ એક આર્થિક બોજ- દેશની આ સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ મહિનામાં ત્રીજી વખત વ્યાજના દર વધાર્યા- હોમ લોન થશે મોંઘી

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ભારતની ખાનગી ક્ષેત્રની(Private sector) સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની(Housing Finance Company) HDFCએ હોમ લોનના(Home loan) વ્યાજ દરોમાં(interest rates) ફરી વધારો કર્યો છે.

હોમ લોન પર રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં 5 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. 

આ વધારા બાદ વર્તમાન લોનધારકો અને નવા ગ્રાહકો માટે હોમ લોન મોંઘી થશે અને તેઓએ હવે વધુ EMI ચુકવવા પડશે. 

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC)ના નવા વ્યાજના દરો 1 જૂન, 2022થી અમલી બની ગયા છે.

ઉલ્લેખનીય છે કે એક મહિનામાં ગૃહ ધિરાણ(Home Finance) કરતી કંપની દ્વારા આ ત્રીજો વધારો છે.

આ સમાચાર પણ વાંચો : LICના શેરમાં સતત ઘટાડો- ઘટાડાના પગલે કંપનીને થયું મોટું નુકસાન- રોકાણકારોએ ગુમાવ્યા અધધ આટલા કરોડ

ED Raid: Reliance Power પર EDની ત્રાટકી અનિલ અંબાણી વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગાળિયો મજબૂત! ૧૫ ટીમોએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન; શેરબજારમાં પણ મચશે ખળભળાટ..
Today Gold Rate: સોનું ખરીદવાની ઉત્તમ તક! સતત ચોથા દિવસે કિંમતોમાં ગાબડું; મિડલ ઈસ્ટના જંગ વચ્ચે પણ સોનું થયું સસ્તું, જુઓ આજનો લેટેસ્ટ ભાવ.
Gold Rates Crash Amid US-Iran Conflict: સોનાના ભાવમાં કડાકો! ઈરાન-અમેરિકા જંગ વચ્ચે બજારમાં મોટો ઉલટફેર; ચાંદી પણ થઈ નરમ, જુઓ આજનું પ્રાઇસ લિસ્ટ
Russia India Oil Deal: ઈરાન જંગ વચ્ચે રશિયા-ભારત વચ્ચે મોટી ડીલ, ૯૫ લાખ બેરલ તેલ મોકલશે પુતિન; જાણો કેવી રીતે ભારતને થશે ફાયદો..
Exit mobile version