414
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આવકવેરાનું(Income tax) રિટર્ન ફાઈલ(Return file) કરવા માટે રવિવાર છેલ્લો દિવસ હતો.
રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં આશરે 44 લાખ ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ(File Income Tax Returns) કરાયાનો અહેવાલ છે.
જોકે અત્યાર સુધીમાં 5.10 કરોડથી વધારે આઈટી રિટર્ન(IT return) ભરાઈ ચુકયા છે.
એક ઓગસ્ટથી એટલે કે આજથી આઈટી રિટર્ન ફાઈલ(IT return File) કરવા માટે 10000 રુપિયા સુધીનો ફાઈન ભરવાનો વારો આવશે.
ઉલ્લેખનીય છે કે, ડેડલાઈન બાદ પાંચ લાખ અથવા તેનાથી ઓછી આવકવાળા(income earner) આઈટી રિટર્ન ફાઈલ કરવા પર 1000 રુપિયા, પાંચ લાખથી વધારે આવક પર આઈટી રિટર્ન ભરવા બદલ 5000 રુપિયા ફાઈન કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ-અમુલ બાદ હવે ગોકુળના દૂધના ભાવમાં પણ થયો વધારો-જાણો કેટલા વધ્યા
You Might Be Interested In