Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર- ભારતનું ફૂડ પ્રોસેસિંગ માર્કેટ 2025 સુધીમાં અધધ- આટલા બિલિયન સુધી પહોંચી જશે

News Continuous Bureau | Mumbai

ભારતનું અર્થતંત્ર(Economy) દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે ભારતનું ફૂડ પ્રોસેસિંગ માર્કેટ (Food processing market) પણ આગામી ત્રણ વર્ષમાં એટલે કે 2025ની સાલ સુધી અધધ કહેવાય એમ 470 બિલિયન ડોલરને(billion dollars) પાર કરી જશે એવો અંદાજ છે.

Join Our WhatsApp Channel

તાજેતરમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(Federation of Indian Chambers of Commerce and Industry) દ્વારા મુંબઈમાં ત્રણ દિવસનો  કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ દરમિયાન દેશના મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી(Ministry of Food Processing Industry) અને જળશક્તિના પ્રધાન(Minister of Water Power) પ્રહલાદ પટેલે(Prahlad Patel) કહ્યું હતું કે દેશ પાંચ ટ્રિલિયન ડોલરની (Trillions of dollars) અર્થવ્યવસ્થા બનાવવાની ઈચ્છા ધરાવતો હોવાથી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : શોખ ખિસ્સાને ભારે ના પડે-તમારા વાહન પર ફેન્સી નંબર પ્લેટ લગાડવાનો તમને શોખ છે-તો આટલો દંડ ભરવાની તૈયારી રાખજો

ભારત મસાલાના વિશ્વમાં સૌથી મોટા ઉત્પાદક, દૂધ અને કઠોળમાં વિશ્ર્વના સૌથી મોટા પ્રોસેસર, કાજુ અને ઉપભોક્તા અનાજમા વિશ્વમાં બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું છે. ફળ, શાકભાજી, ફૂડ પ્રોસેસિંગ એ ભારતમાં ઝડપથી વિકસતું ક્ષેત્ર છે, જે ફૂડ રિટેલ સેક્ટરમાં(retail sector) નોંધપાત્ર વૃદ્ધિ સાથે રોકાણ માટેની વિશાળ તક પ્રદાન કરે છે.
પ્રહલાદ પટેલે વધુમાં કહ્યું હતું કે સરકારે મેગા ફૂડ પાર્ક યોજના હેઠળ(Mega Food Park scheme) દેશમાં 41 મેગા ફૂડ પાર્ક સ્થાપવાની મંજૂરી આપી છે. હાલમાં 22 મેગા ફૂડ પાર્ક કાર્યરત છે.  

 

Amul Ghee And Butter Price Hike દિવાળી પહેલાં જ અમૂલે આપ્યો મોટો આંચકો! ઘીમાં સીધા ₹૫૦ વધ્યા, હવે તહેવારની મીઠાઈવાનગીઓ કેટલી મોંઘી પડશે? જાણો નવા ભાવ
Indian Rupee Depreciates Against Dollar ૧ ડૉલર = ₹૧૦૨! શું RBI રૂપિયાના ઘટાડાને અટકાવી શકશે? રોકાણકારોમાં ફફડાટ
ED Attaches ₹510 Crore Assets Reliance ADA Group અનિલ અંબાણીની રિલાયન્સ એડીએ ગ્રૂપ સામે ઈડીનો સપાટો RCOM અને RHFL કૌભાંડમાં ૨ વિમાનો અને જમીન સહિત ₹૫૧૦ કરોડની સંપત્તિ જપ્ત
DHFL Bank Fraud ED Action ડીએચએફએલ બેંક કૌભાંડમાં ઈડીની મોટી કાર્યવાહી કર્જત અને દિલ્હીમાં ₹૪૦.૪૦ કરોડની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી
Exit mobile version