વિશ્વમાં વાગ્યો ડંકો- સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતે આ દેશને છોડી દીધો પાછળ- આ ક્રમાંક પર પહોંચ્યો દેશ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય અર્થવ્યવસ્થામાં સતત મજબૂતી જોવા મળી રહી છે. 

યુરોપમાં મંદી વચ્ચે સ્થાનિક અર્થતંત્રની ઝડપી વૃદ્ધિને કારણે ભારત ટોપ 5 અર્થતંત્રમાં સામેલ થઈ ગયું છે. 

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, અમેરિકી ડોલરમાં કરવામા આવેલી ગણતરી અનુસાર, ભારતે 2021ના અંતિમ ત્રિમાસિકમાં યુકેને પછાડી દીધું છે. 

આ સાથે જ સૌથી મોટી અર્થવ્યવસ્થામાં બ્રિટેન હવે છઠ્ઠા સ્થાન પર આવી ગયું છે.

હાલમાં, અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, ત્યારબાદ ચીન, જાપાન અને જર્મની આવે છે.

આ સમાચાર પણ વાંચો : સાઉથની આ ખુબસુરત અભિનેત્રી આ મોટી હસ્તી સાથે બંધાઇ લગ્નના બંધનમાં- તસવીરો જોઈને ફેન્સને આવી ગયા ચક્કર- તમે પણ જુઓ ફોટોસ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More