295
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બુધવારે ડોલર(Dollars) સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે.
આજે રોકાણકારોની(investors) ભારે વેચવાલીથી રૂપિયો પ્રથમ વખત ડોલર સામે 27 પૈસા ઘટીને રૂ. 78.40 થયો.
ઇન્ટરબેંક કરન્સી એક્સચેન્જ માર્કેટમાં(interbank currency exchange market) ડોલર સામે રૂપિયો 78.13 પર ખુલ્યો હતો.
વિદેશી રોકાણકારોની(foreign investors) વેચવાલીના કારણે ભારતીય શેરબજારમાં(Indian stock market) સેન્સેક્સ(Sensex) 709 અને નિફ્ટી(Nifty) 225 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયા છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ(Russia ukraine war) બાદથી ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : શેર માર્કેટ અપડેટ્સ- સપ્તાહના ત્રીજા દિવસે માર્કેટમાં મોટો કડાકો- નિફ્ટી-સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ- મંદી વચ્ચે પણ આ શેરમાં જોવા મળી તેજી
You Might Be Interested In