Site icon

ભારતીય રૂપિયો ઐતિહાસિક તળિયે- ડોલરની સામે રૂપિયો આટલાં પૈસા પડ્યો નબળો- શેરબજાર પણ કડડભૂસ 

News Continuous Bureau | Mumbai 

બુધવારે ડોલર(Dollars) સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે.

Join Our WhatsApp Community

આજે રોકાણકારોની(investors) ભારે વેચવાલીથી રૂપિયો પ્રથમ વખત ડોલર સામે 27 પૈસા ઘટીને રૂ. 78.40 થયો.

ઇન્ટરબેંક કરન્સી એક્સચેન્જ માર્કેટમાં(interbank currency exchange market) ડોલર સામે રૂપિયો 78.13 પર ખુલ્યો હતો.

વિદેશી રોકાણકારોની(foreign investors) વેચવાલીના કારણે ભારતીય શેરબજારમાં(Indian stock market) સેન્સેક્સ(Sensex) 709 અને નિફ્ટી(Nifty) 225 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયા છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ(Russia ukraine war) બાદથી ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : શેર માર્કેટ અપડેટ્સ- સપ્તાહના ત્રીજા દિવસે માર્કેટમાં મોટો કડાકો- નિફ્ટી-સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ- મંદી વચ્ચે પણ આ શેરમાં જોવા મળી તેજી 

UPI Changes: યુપીઆઇ (UPI) ટ્રાન્ઝેક્શનથી લઈને ટ્રેન ટિકિટ બુકિંગ અને પેન્શન સુધી, આજથી બદલાઈ ગયા આ નિયમો
Repo Rate: ટેરિફ ટેન્શન અને જીએસટી રિફોર્મની વચ્ચે રેપો રેટમાં નહીં બદલાવ, પરંતુ આરબીઆઇએ આ દર માં કર્યો વધારો
Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Exit mobile version