404
Join Our WhatsApp Community
લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એલ આઇ સી એ પોતાના અઠવાડિક ગામના સમયમાં બદલાવ કર્યો છે.
15 મી મે પછી એલ.આઇ.સી તમામ ઓફિસો માત્ર અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરશે. એટલે કે બે દિવસ કામ નહીં કરે.
એલ.આઇ.સી આ સંદર્ભે ની જાણકારી પોતાના પોલીસી ધારકોને એસએમએસ મારફત કરી છે. તેમજ કયા બે દિવસ ઓફિસ બંધ રહેશે તે સંદર્ભે જાણકારી મેળવવા પોલીસી ધારકોને સ્થાનિક ઓફિસનો સંપર્ક કરવા જણાવ્યું છે.
ઉતરપ્રદેશ બાદ આ રાજ્ય સરકારે લોકડાઉન લંબાવ્યું. જાણો શું ચાલુ રહેશે અને શું બંધ ?
You Might Be Interested In