News Continuous Bureau | Mumbai
માર્ક ઝુકરબર્ગ(Mark zuckerberg) વિશ્વમાં 3જા ક્રમાંકના સૌથી ધનિક વ્યક્તિ(Rich man) હતાં. હવે તેઓ ગબડીને 14માં ક્રમ પર પહોંચી ગયા છે.
બીજી તરફ ગૌતમ અદાણી(Gautam adani) 5મા જ્યારે કે મુકેશ અંબાણી(Mukesh ambani) 7મા સ્થાન પર છે.
ફેસબુકના(Facebook) શેરમાં આવેલી ભારે પડતી અને કંપનીના ખરાબ પર્ફોર્મન્સ ને કારણે આ નોબત આવી છે.
આ સમાચાર પણ વાંચો : જિયો-રિલાયન્સ રિટેલનો IPO ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. બની શકે છે આ રેકોર્ડ..