Site icon

 બે દિવસના ઘટાડા બાદ શેરબજારની મજબૂત શરૂઆત, લીલા નિશાનમાં ખુલ્યું માર્કેટ; Sensex અને Nifty આટલા પોઇન્ટ ઉછળ્યા 

News Continuous Bureau | Mumbai

સતત બે દિવસના ઘટાડા બાદ આજે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ છે. 

Join Our WhatsApp Community

સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું છે. 

હાલ સેન્સેક્સ 515.71 પોઇન્ટના વધારા સાથે 56,978.86 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 166.65  પોઇન્ટના વધારા સાથે 17,125.30 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

આજના ટ્રેડિંગ સેશન દરમિયાન 1458 શેરમાં ખરીદીનો માહોલ હતો જ્યારે 512 શેરમાં વેચવાલી જોવા મળી હતી અને 83 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.

ઉલ્લેખનીય છે કે મંગળવારે બજાર લાલ નિશાન પર બંધ રહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : રાજધાની કીવને કબજે કરવામાં નિષ્ફળ જતા રોષે ભરાયું રશિયા, યુક્રેનની સેનાને આપ્યું અંતિમ અલ્ટીમેટમ; કહ્યું-જીવતા રહેવું હોય તો તાત્કાલિક કરો આ કામ..

Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Gas Crisis Deepens in India: ભારતમાં તેલ પછી હવે ગેસનું સંકટ: કતાર-ઈરાન વિવાદથી 40% LNG સપ્લાય ઠપ, જાણો કયા ઉદ્યોગો પર પડશે સૌથી વધુ અસર
Share Market Recovery Today: ક્રૂડ ઓઈલ સસ્તું થતા દલાલ સ્ટ્રીટમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સમાં ૬૫૫ પોઈન્ટનો મોટો ઉછાળો, જાણો કયા શેર બન્યા ટોપ ગેનર્સ
Coriander Price India: ધાણામાં સ્થાનિક અને વૈશ્વિક નીચા પાકના અંદાજથી ભાવમાં તેજી
Exit mobile version