255
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મળતી માહિતી મુજબ જિયો(Jio) અને રિટેલ(retail) આઈપીઓ(IPO) દ્વારા રૂ. 50થી 75 હજાર કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
આગામી એજીએમમાં(AGM) અંબાણી(Ambani) આ અંગે જાહેરાત કરી શકે છે. જો ગ્રુપ આટલી મોટી રકમનો આઈપીઓ લાવવામાં સફળ રહ્યુ તો તે દેશનો સૌથી મોટો આઇપીઓ બનશે.
એવી શક્યતા વર્તાઈ રહી છે કે જિયોના(reliance jio) સ્ટોક(Stock) યુએસ સ્ટોક માર્કેટ(US stock market) નાસડેક(Nasdaq) પર લિસ્ટિંગ(Listing) કરાવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના વિલેપાર્લેમાં આવેલી પવનહંસ હેલિકોપ્ટર સર્વિસીસ સરકારે વેચી નાખી.
You Might Be Interested In