Site icon

જિયો-રિલાયન્સ રિટેલનો IPO ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. બની શકે છે આ રેકોર્ડ..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ જિયો(Jio) અને રિટેલ(retail) આઈપીઓ(IPO) દ્વારા રૂ. 50થી 75 હજાર કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

આગામી એજીએમમાં(AGM) અંબાણી(Ambani) આ અંગે જાહેરાત કરી શકે છે. જો ગ્રુપ આટલી મોટી રકમનો આઈપીઓ લાવવામાં સફળ રહ્યુ તો તે દેશનો સૌથી મોટો આઇપીઓ બનશે. 

એવી શક્યતા વર્તાઈ રહી છે કે જિયોના(reliance jio) સ્ટોક(Stock) યુએસ સ્ટોક માર્કેટ(US stock market) નાસડેક(Nasdaq) પર લિસ્ટિંગ(Listing) કરાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના વિલેપાર્લેમાં આવેલી પવનહંસ હેલિકોપ્ટર સર્વિસીસ સરકારે વેચી નાખી.

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version