Site icon News Continuous Bureau | Mumbai

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા નીતિ આયોગે કરી આ ભલામણ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 નવેમ્બર  2021    
ગુરુવાર.

દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા તથા બેન્ક પર નિર્ભરતા ઘટાડવા માટે દેશના નીતિ આયોગે બુધવારે પૂર્ણરૂપની 'ડિજિટલ બેંકો'ની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ડિજિટલ બેન્ક મુખ્યત્વે ઈન્ટરનેટ અને અન્ય નિકટવર્તી ચેનલો પર તેમની સેવાઓ પ્રદાન કરવા માટે આધાર રાખે છે. 

Join Our WhatsApp Channel

નિતી આયોગે 'ડિજિટલ બેંક્સઃ એ પ્રપોઝલ ફોર લાયસન્સિંગ એન્ડ રેગ્યુલેટરી રેજીમ ફોર ઈન્ડિયા' શીર્ષક હેઠળ પેપરો રજૂ કર્યા  છે, જેમાં ડિજિટલ બેંક લાઇસન્સિંગ અને નિયમન માટેના નમૂનો અને રોડમેપ ઓફર કરે છે. 

 

શેરબજારમાં કમાણીની તકઃ દેશની સૌથી મોટી ખાનગી ઈન્શોરન્સ કંપની લાવી રહી છે IPO, આ કંપનીમાં છે રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ.

બીજા શબ્દોમાં કહીએ તો, આ એકમો થાપણો જારી કરશે, લોન આપશે અને સેવાઓનો સંપૂર્ણ સ્યુટ ઓફર કરશે જે BR એક્ટ તેમને સત્તા આપે છે. તેમ છતાં, નામ સૂચવે છે તેમ, DBs મુખ્યત્વે તેમની સેવાઓ પ્રદાન કરવા માટે ઇન્ટરનેટ અને અન્ય નજીકની ચેનલો પર આધાર રાખશે. ડિજિટલ બેન્કની કોઈ ભૌતિક શાખાઓ નહીં હોય. એવું નિતી આયોગે કહ્યું હતું.

Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Exit mobile version