444
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અમેરિકી ડોલર(USD) સામે ભારતીય રૂપિયામાં(Indian rupee) ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો.
આજના ટ્રેડિંગ(Trading) દરમિયાન, રૂપિયો રૂ.79.86ની સપાટીએ પહોંચી ગયો હતો જોકે થોડા સમય બાદ સુધર્યો.
હાલમાં રૂપિયો યુએસ ડોલર(US dollar) સામે 79.84 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
ગઈ કાલે એટલે કે બુધવારે છેલ્લા સત્રમાં(Session) રૂપિયો યુએસ ડૉલર સામે 79.81ના રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : રૂપિયો 80 તરફ અગ્રેસર-રૂપિયો નવા ઐતિહાસિક તળિયે-ભારતીય ચલણ ડોલરની સામે આ સ્તર પર થયો બંધ
You Might Be Interested In