Site icon News Continuous Bureau | Mumbai

રૂપિયો 80 તરફ અગ્રેસર- ભારતીય ચલણ ડોલરની સામે આ સ્તર પર થયો કરી રહ્યો છે ટ્રેડ

News Continuous Bureau | Mumbai

અમેરિકી ડોલર(USD) સામે ભારતીય રૂપિયામાં(Indian rupee) ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. 

Join Our WhatsApp Channel

આજના ટ્રેડિંગ(Trading) દરમિયાન, રૂપિયો રૂ.79.86ની સપાટીએ પહોંચી ગયો હતો જોકે થોડા સમય બાદ સુધર્યો. 

હાલમાં રૂપિયો યુએસ ડોલર(US dollar) સામે 79.84 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

ગઈ કાલે એટલે કે બુધવારે છેલ્લા સત્રમાં(Session) રૂપિયો યુએસ ડૉલર સામે 79.81ના રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : રૂપિયો 80 તરફ અગ્રેસર-રૂપિયો નવા ઐતિહાસિક તળિયે-ભારતીય ચલણ ડોલરની સામે આ સ્તર પર થયો બંધ

GST Council Meeting Relief અધિકારીઓની મનમાની પર લગામ, સામાન્ય દંડ ₹૨૫,૦૦૦ થી ઘટાડીને ₹૧૦,૦૦૦ કરાયો, પ્રોસિક્યુશન મર્યાદા વધીને ₹૫ કરોડ
Mutual Funds Investment અંધારામાં તીર મારવાનું બંધ કરો! સેંકડો સ્કીમ્સમાંથી તમારા માટે કયું ફંડ બેસ્ટ છે? નાણાકીય નિષ્ણાતો પાસેથી જાણો કરોડોનું ફંડ બનાવવાની સિક્રેટ ટ્રિક
RBI Paytm Payments Bank પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર પૂર્ણવિરામ! રિઝર્વ બેંકે કાયમ માટે છીનવી લીધો બેન્કિંગ દરજ્જો જાણો વૉલેટ અને ફાસ્ટેગ યુઝર્સ પર શું થશે અસર
Elon Musk Starlink India Spectrum Row ભારતીય ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો આક્ષેપ, સરકારે આપ્યો આ જવાબ
Exit mobile version